Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsકરોડોના વિકાસ કાર્યો મંજૂર કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

કરોડોના વિકાસ કાર્યો મંજૂર કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

મોરબી : મોરબી જિલ્લામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરોડોના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે. જેમા આ વિવિધ વિકાસ કાર્યોમાં ૬૬ ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તારના સમાવિષ્ટ મહાનગરપાલીકાના વિસ્તારોમાં પીવાના પાણી -ભુગર્ભ ગટર- સ્ટ્રીટ લાઈટ તથા રોડના વિકાસ કામો મુખ્યમંત્રી દ્વારા મંજુર કરવામાં આવ્યાં છે. તે બદલ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments