Wednesday, April 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સચિનભાઈ (કાનો) શશીકાંત બુધ્ધદેવનું અવસાન

મોરબીમાં સચિનભાઈ (કાનો) શશીકાંત બુધ્ધદેવનું અવસાન

મોરબી : સચિનભાઈ (કાનો) તે શશીકાંત રતિલાલ બુધ્ધદેવના પુત્રના પુત્ર તથા પંકજભાઈ, આશાબેન, ડિમ્પલબેન, મીરાબેનના ભાઈ તેમજ સ્વ.દિનેશભાઇ, મનોજભાઈના ભત્રીજાનું તા.27 ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા.29 ના રોજ સાંજે 4થી5 દરમિયાન જલારામ મંદિર મોરબી ખાતે રાખેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments