Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામા નિંદ્રાધીન અવસ્થામાં જ 27 વર્ષીય યુવકનું પ્રાણપંખેરુ ઉડી ગયું

ટંકારામા નિંદ્રાધીન અવસ્થામાં જ 27 વર્ષીય યુવકનું પ્રાણપંખેરુ ઉડી ગયું

ટંકારા શહેરમાં સરકારી હોસ્પિટલ પાછળ ભાડાના મકાનમાં મોટાભાઈ સાથે રહેતા હરેશભાઇ દિનેશભાઇ જાદવ ઉ.27 નામનો યુવક મકાનના ફળિયામાં સૂતો હોય નિંદ્રાવસ્થામાં જ કોઈ કારણોસર મૃત્યુ થતા બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments