Sunday, June 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે વિજકાપ

મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે વિજકાપ

મોરબીના ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા કેટલાક વિસ્તારોમાં આવતીકાલે, 10 સપ્ટેમ્બરને બુધવારના રોજ વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં કેરાળા જે.જી.વાય., રાજા એન્ડ એરિકોન ઇન્ડ. ફીડર સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી બંધ રહેશે. જેના કારણે હરીપર અને કેરાળા ગામો તેમજ આ ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments