Sunday, June 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં આવતીકાલે વિજ પુરવઠો બંધ રહેશે

ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં આવતીકાલે વિજ પુરવઠો બંધ રહેશે

મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 10-9-2025ને બુધવારના રોજ વિવિધ વિસ્તારોમાં મેઇન્ટનન્સ ની કામગીરી માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવશે.

જેમાં ગજાનંદ JGY ફીડર તથા કૈલાસ ખેતીવાડી ફીડર સવારે 9 થી સાંજે 5 કલાક સુધી કાલીકાનગર ગામ તેમજ આસપાસ નો વિસ્તારમાં તેમજ બેલા ખેતીવાડી ફીડર વિસ્તારમાં સવારે 8 થી સાંજે 5 કલાક સુધી આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments