Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જલારામ ધામ મહિલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું રસપાન...

મોરબી જલારામ ધામ મહિલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી  બ્રિજેશભાઈ મેરજા

જલારામ ધામ ના અગ્રણીઓ દ્વારા પૂર્વ રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા નું અભિવાદન કરાયુ.

શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.રતનેશ્વરીદેવીજી ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરુ આયોજન કરાયું છે ત્યારે ગુજરાત રાજ્ય નાં પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા એ આજ રોજ કથા શ્રવણ નો લાભ લીધો હતો તેમજ મોરબી જલારામ ધામ ની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. મોરબી જલારામ ધામ ના અગ્રણીઓ દ્વારા મા.શ્રી બ્રિજેશભાઈ મેરજા નું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments