મોરબી : વિજ્યાદશમી નિમિત્તેે સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા મોરબીના સરદારબાગ સામેના ગ્રાઉન્ડમાં શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમો યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ શસ્ત્ર અને શાસ્ત્રોનું પૂજન કર્યું હતું અને સનાતન સંસ્કૃતિની પરંપરાને પુનર્જીવિત કરી હતી.












