Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઘુંટુ નજીક ખાડાના કારણે એસટી બસ ડિવાઈડર સાથે અથડાઈ, સદનસીબે મોટી દુર્ઘટના...

ઘુંટુ નજીક ખાડાના કારણે એસટી બસ ડિવાઈડર સાથે અથડાઈ, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

મોરબી : મોરબીના ઘુંટુ નજીક આજે વહેલી સવારે એક બસને અકસ્માત નડ્યો હતો. છોટાઉદેપુર ડેપોની બસ જે ટંકારા જઈ રહી હતી. સવારે 5:30 વાગ્યાના અરસામાં સામેથી વાહન આવતા ખાડાના કારણે આ બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કંડકટરને પગમાં ઇજા પહોંચી છે. બીજી તરફ બસને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments