Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ભડિયાદ રોડ પર તળાવમાં ડૂબેલા અજાણ્યા વ્યક્તિને મોરબી ફાયર ટીમે બચાવ્યો

મોરબીના ભડિયાદ રોડ પર તળાવમાં ડૂબેલા અજાણ્યા વ્યક્તિને મોરબી ફાયર ટીમે બચાવ્યો

મોરબી શહેરના રફાળેશ્વર નજીક ભડિયાદ રોડ ઉપર જીઓ ટેક કારખાના પાસે ગઈકાલે રાત્રે તળાવમાં એક અજાણ્યો વ્યક્તિ ડૂબી ગયો હોવાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ તળાવમાં પડી ગયેલ વ્યક્તિને રેસ્ક્યું કરી જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો. મોરબી ફાયર ટીમે બોટ વડે વ્યક્તિની શોધખોળ હાથ ધર્યા બાદ સતત મહેનત બાદ ડૂબેલ વ્યક્તિને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments