મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામની સીમમાં પ્રભાતભાઈ ચંદુભાઈ આહીરની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની નરસીભાઈ ભેરુભાઈ વસુનિયા ઉ.વ.38 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










