Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ભડીયાદ રોડ પર નશાખોરીનો બેફામ ખેલ, જાહેરમાં બે શખ્સો વચ્ચે હાથાપાઈ

મોરબીના ભડીયાદ રોડ પર નશાખોરીનો બેફામ ખેલ, જાહેરમાં બે શખ્સો વચ્ચે હાથાપાઈ

મોરબીના ભડીયાદ રોડ પર દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. જેમાં બે શખ્સો દારૂ પીધેલી હાલતમાં જાહેરમાં બાખડતા જોવા મળ્યા હતા. નશામાં ધૂત આ બંને શખ્સોએ રસ્તા વચ્ચે એકબીજા સાથે હાથાપાઈ કરી, ગાળો ભાંડી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. ધોળા દિવસે જાહેરમાં ચાલી રહેલા આ હાઈવોલ્ટેજ ડ્રામાને જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા. સ્થાનિકોમાં આ દ્રશ્યો જોઈ ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments