Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી સિરામિક સીટીમાં યુવાને અગમ્ય કારણોસર આપઘાત

મોરબી સિરામિક સીટીમાં યુવાને અગમ્ય કારણોસર આપઘાત

મોરબી શહેરના નેશનલ હાઇવે પર આવેલ સિરામિક સીટી વિસ્તારમાં રહેતા રાજેશભાઇ મેરામભાઈ જખોત્રા (ઉ. 35) નામના યુવાને ગઈકાલે સવારના આશરે 10 વાગ્યાના અરસામાં પોતાના જ ઘરમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા પરિવારજનો દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની માહિતી મળતા સીટી બી ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ (એ.ડી.)ની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments