Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅધ્યયન મંડળ મોરબીની 50મી કાર્યશાળા 22 જાન્યુઆરીએ યોજાશે

અધ્યયન મંડળ મોરબીની 50મી કાર્યશાળા 22 જાન્યુઆરીએ યોજાશે

મોરબી : અધ્યયન મંડળ મોરબી દ્વારા આગામી તારીખ 22 જાન્યુઆરી ને ગુરૂવારના રોજ રાત્રે 9 થી 10:15 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ પર નવા હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે 50મી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળામાં “શિક્ષણમાં ભારતીયતા : વર્તમાન અને ભાવિ” (ભાગ-2) વિષય પર સૌરાષ્ટ્ર પ્રાંત અભિલેખાગાર પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ વક્તા તરીકે ઉપસ્થિત રહીને વક્તવ્ય રજૂ કરશે. અધ્યયન મંડળ મોરબી દ્વારા આયોજિત આ કાર્યશાળામાં ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments