Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મકવાણા પરિવાર દ્વારા પુત્રની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સંતવાણીનું આયોજન

મોરબીમાં મકવાણા પરિવાર દ્વારા પુત્રની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સંતવાણીનું આયોજન

મોરબીના ભળીયાદ રોડ પર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા ભગવાનજીભાઈ મકવાણાના પુત્રની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે 28 જાન્યુઆરીને ગુરુવારના રોજ રાત્રીના સંતવાણીના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એક વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વહાલસોયા પુત્રને શ્રદ્ધાંજલિ આપવા મકવાણા પરિવાર દ્વારા વાર્ષિક પુણ્યતિથિ નિમિતે દાન પુણ્ય કરી રાત્રે તેમના નિવાસ સ્થાને સંતવાણીનો કાર્યક્રમ રાખ્યો છે. ભજન કલાકાર સુંદરદાસ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments