Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસુલતાનપુર ગામની સીમમાં નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષની કોહવાયેલી લાશ મળી

સુલતાનપુર ગામની સીમમાં નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષની કોહવાયેલી લાશ મળી

માળીયા મિયાણા તાલુકાના સુલતાનપુર ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલમાંથી ગઈકાલે બપોરના સમયે અંદાજે 34થી 40 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષની કોહવાય ગયેલ લાશ મળી આવી હતી.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments