મોરબી તાલુકાના લક્ષ્મીનગર ખાતે વિરપરીયા પરિવાર દ્વારા ગૌશાળાના લાભાર્થે “શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ”નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 1 ફેબ્રુઆરી, 2026 (રવિવાર)ના રોજ રાત્રે 9:00 કલાકે લક્ષ્મીનગર (તા. જી. મોરબી) ખાતે આ રામામંડળ યોજાશે. આ રામામંડળને નિહાળવા માટે પધારવા નાથાભાઈ શિવાભાઈ વિરપરીયા દ્વારા આમંત્રણ પાઠવવામા આવ્યું છે.











