Tuesday, February 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગમાં આવતીકાલે વીજકાપ

ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગમાં આવતીકાલે વીજકાપ

મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 11-02-2026 ના રોજ વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેથી 66કેવી નીચી માંડલ સબ સ્ટેશનમાંથી નીકળતા મહાદેવ JGY સાથે તમામ ફીડર (નીચી માંડલ ગામ તથા આસપાસનો વિસ્તાર) સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments