Wednesday, February 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી સિવિલમાં રાત્રે દવાબારી ચાલુ રાખવા અને પૂરતો સ્ટાફ મુકવાની માંગ

મોરબી સિવિલમાં રાત્રે દવાબારી ચાલુ રાખવા અને પૂરતો સ્ટાફ મુકવાની માંગ

મોરબી: મોરબી જિલ્લાની મુખ્ય ગણાતી સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓના અભાવે દર્દીઓની હાલાકી વધી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે દવાબારી બંધ રહેતી હોવાથી અને અપૂરતા સ્ટાફને કારણે ઈમરજન્સીમાં આવતા દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ ગંભીર મુદ્દે મોરબીના જાગૃત સામાજિક કાર્યકરો રાજુભાઈ વી. દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ અને ગીરીશભાઈ કોટેચા સહિતના સામાજિક કાર્યકરોએ જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગને લેખિત રજૂઆત કરી હોસ્પિટલની વ્યવસ્થા સુધારવા માંગ ઉઠાવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments