Saturday, February 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં શનિવાર- રવિવાર એમ બે દિવસીય નિશુલ્ક દવા અને નિદાન સેવા યજ્ઞ...

મોરબીમાં શનિવાર- રવિવાર એમ બે દિવસીય નિશુલ્ક દવા અને નિદાન સેવા યજ્ઞ કેમ્પ યોજાશે

નિરામય આયુર્વેદિક એન્ડ નેચરોપેથી સેન્ટર દ્વારા તારીખ 14/2/2026 ને શનિવારે અને 15/2/2026 રવિવાર  સમય સવારે 9.30 થી બપોરે 1.00 અને સાંજે 4.00થી 7.00 સૌજન્ય મોરબીના  ધાર્મિક અને  સેવાભાવી  વ્યક્તિત્વના સહકારથી આયોજન કરેલ છે

આ નિદાન સેવા યજ્ઞમાં આયુર્વેદમાં નિષ્ણાત એવા ડૉ જે. એન. પુરોહિત હાજર રહેશે નાડી વિદ્યામાં પારંગત ક્રિટીકલ અને જટીલ રોગોના નિષ્ણાત છે ગેસ, એસિડિટી, કબજિયાત , હરસ , સંધિવાત  ઇનફર્ટિલિટી, ઓબેસિટી, માઈગ્રેન, પથરી, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કિડનીના રોગો, અસ્થમા ,ચામડીના રોગોના દુખાવા  વગેરે

વહેલા તે પહેલા ના ધોરણે સમયસર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે રજીસ્ટ્રેશન થયેલા દર્દી ઓને જ તપાસવામાં  આવશે વ્યવસ્થા ના ભાગરુપે

નોંધ :-આવો ત્યારે અગાઉ કોઈ રિપોર્ટ કરાવેલ હોય તો સાથે લેતા આવવા

રજીસ્ટ્રેસન માટે ના નંબર – ચંદ્રશેખર પટેલ- 9879660694, 9574888960 શૈલેષ કાલરીયા- 98256 43623  વૈદ્ય કે .જે. ઝાલા- 96646 74374

સ્થળ – મોરબી નિરામય આયુર્વેદિક એન્ડ  નેચરોપેથી સેન્ટર

સ્વાગત ચોકડી રવાપર રોડ કોહિનૂર કોમ્પ્લેક્સ પહેલા માળે શોપ નંબર-118

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments