Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત ૨૭ મો સરસ્વતી સન્માન સમારંભ...

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત ૨૭ મો સરસ્વતી સન્માન સમારંભ યોજાશે

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજીત 27 મોં સરસ્વતી સન્માન સમારંભ તા-22/9/2024 ના સાંજે ચાર વાગે ગોસ્વામી સમાજ વાડી એ રાખવામાં આવેલ છે.

માહિતી ગોસ્વામી સમાજ પ્રમુખ ગુલાબગીરી જી ગોસ્વામી જણાવેલ છે

આ કાર્યક્રમ માં કેજી થી કોલેજ સુધી તેમજ રમત ગમત અને કોઈ પણ વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરેલ હોય અને નવી જોબ અને નિવૃત્ત થતા કમૅચારી નુ સન્માન કાર્યક્રમ નું આયોજન છે તે માટે બાળકોના માર્કશીટ ની ઝેરોક્ષ તેમાં સ્વચ્છ અક્ષરે નામ મો ન. લખી કારોબારી સભ્ય તેમજ નિચે દર્શાવેલ નામ મો બતાવેલ ને ૧૫.૯.૨૦૨૪ સુધીમાં પહોંચાડી દેવી

અભ્યાસ પ્રથમ દ્વિતીય નંબરે આવેલ ને શિલ્ડ એનાયત કરવામાં આવશે

મોરબી

પ્રમુખ શ્રી ગુલાબગીરી ગોસાઈ
કુબેરનાથ મંદિર
88496 64390

કમલેશગીરી એન ગોસ્વામી એડવોકેટ સામે કાંઠે મોરબી
98253 99423

સુરેશગીરી બી ગોસ્વામી પત્રકાર પ્રતિનિધિ
સનાળા રોડ (બુક સ્ટોર) મોરબી
98797 83327

દિનેશ ગીરી દેવગીરી
નહેરુ ગેઈટ ચોક

98793 37162
કૈલાસગીરી ગોસાઈ GEB

સનાળા રોડ હાઉસિંગ બોર્ડ 785

99790 21109

તા 15/9/2024 સુધીમાં ઉપર જણાવેલા નંબર પર સંપર્ક કરી ને માહિતી પહોંચાડી દેવાં નો અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments