Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનવા બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા, રૂ ૨૪ હજાર...

નવા બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા, રૂ ૨૪ હજાર રોકડ જપ્ત

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસને ચોક્કસ બાતમી મળતા દરોડો પાડીને નવા બસ સ્ટેન્ડ સામે લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા મુકેશ આશુભાઇ કારીયા, બાબુ રાજાભાઇ કંજારીયા, રહિમ કાસમભાઇ સુમરા, સુરેશ વાલજીભાઇ કણજારીયા અને અલ્તાફ કાસમભાઇ જુણાચને પકડી પાડી કુલ રોકડા ૨૪૦૦૦ કબજે લઇ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments