Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી સિટી 2 હેઠળના વિવિધ વિસ્તારોમાં કાલે બુધવારે વીજ કાપ

મોરબી સિટી 2 હેઠળના વિવિધ વિસ્તારોમાં કાલે બુધવારે વીજ કાપ

મોરબી : મોરબી શહેર પેટા વિભાગ 2 હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં વીજ લાઇનના મેઇન્ટનન્સ અને રોડ ખોદકામની કામગીરીને ધ્યાને લઈને આવતીકાલે તારીખ 06/05/2026, બુધવારના રોજ વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર છે.

કયા વિસ્તારોમાં વીજ કાપ રહેશે?

ઓમ હોસ્પિટલ ફીડર અને વિશાલ દીપ ફીડરમાં સવારે 6 થી બપોરે 2 કલાક દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે.
એમ હોસ્પિટલ ફીડર: લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસાયટી, મહારાણા સોસાયટી, લક્ષ્મી નારાયણ સોસાયટી.

વિશાલદીપ ફીડર: જિલ્લા સેવા સદન, પાર્શ્વનાથ કોમ્પલેક્ષ 1 થી 5, શક્તિ ચેમ્બર, સિરામિક સિટી તેમજ આસપાસના તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments