Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપરશુરામ યુવા ગ્રુપ મોરબીના નવા હોદ્દેદારોની નિમણૂક

પરશુરામ યુવા ગ્રુપ મોરબીના નવા હોદ્દેદારોની નિમણૂક

મોરબી: મોરબીમાં સામાજિક ક્ષેત્રે કાર્યરત પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વર્ષ 2026-27 ના નવા હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી છે. સંગઠનને વધુ વેગવંતું બનાવવા અને આગામી સમયમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના આયોજન માટે આ નિમણૂકો કરવામાં આવી છે.

નવા હોદ્દેદારોની યાદી

પરશુરામ યુવા ગ્રુપ – મોરબીની નવી ટીમમાં નીચે મુજબના સભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે:

  • પ્રમુખ: કૌશલભાઈ મહેતા
  • મહામંત્રી: ધર્મભાઈ રાવલ, વિશ્વાસભાઈ જોષી
  • સંગઠન મંત્રી: વિજયભાઈ રાવલ, દિવ્યેશભાઈ મહેતા
  • ઉપપ્રમુખ: કિશનભાઈ મહેતા, ભાવિનભાઈ વ્યાસ, વૈભવભાઈ ભટ્ટ, જીગરભાઈ દવે, દીપભાઈ પંડ્યા, ભાર્ગવભાઈ દવે
  • સહમંત્રી: ગુંજનભાઈ ઠાકર, યજ્ઞેશભાઈ રાવલ, ગૌરાંગભાઈ દવે, દીપેનભાઈ ભટ્ટ
  • ખજાનચી: ભાર્ગવભાઈ મહેતા
  • લીગલ સેલ: દેવભાઈ જોષી
  • સોશિયલ મીડિયા ઇન્ચાર્જ: મીતેષભાઈ પંડ્યા, હિમભાઈ દવે
RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments