હજારો વર્ષ જુની ભારતીય વૈદિક સંસ્કૃતિ આધારિત જીવનના દરેક રહસ્યોનો ઉકેલ એટલે સુદર્શન ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ અને યોગ.
જીવનમાં તણાવમાંથી મુક્તિ મેળવવા, સારી મીઠી ઊંઘની અનુભૂતિ કરવા, આનંદમાં વધારો કરવા, ભાવનાઓ પર નિયંત્રણ મેળવવા સાથે રોગ પ્રતિકારક શક્તિમા વધારો કરવા, ખુશ અને નિરોગી રહેવા આર્ટ ઓફ લિવિંગ દ્વારા તા 19/5 થી 24/5 બપોરે 3 થી 6 ફ્લોરા અક્ષર સાયટી શોપિંગ, 2 જા માળે, કિંજલ બ્યુટી પાર્લર ઉપર, ડી માર્ટ પાસે મોરબી -૨ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. વધુ માહિતી માટે મનસુખભાઈ ભાલોડીયા 9727715551, નયનાબેન ભાલોડીયા 9925108422 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.











