Friday, May 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લીલાપર રોડ પર લેબર કોલોનીમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

મોરબીના લીલાપર રોડ પર લેબર કોલોનીમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

મોરબીના લીલાપર રોડ પર આવેલી એક પેપરમીલની લેબર કોલોનીમાં ૨૨ વર્ષના એક પરપ્રાંતીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

ઘટનાની વિગતવાર માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ પર મારુતિ પોલીપેક કારખાના સામે આવેલી ‘તીર્થક પેપરમીલ’ની લેબર કોલોનીમાં રહેતા પ્રવીણભાઇ અમરસીંગ રાવત (ઉં.વ. ૨૨) નામના યુવાને પોતાના રહેણાંક રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આ અંગે મૃતકના નાના ભાઈ અરવિંદભાઇ અમરસીંગ રાવતે પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ મોરબી તાલુકા પોલીસે યુવકે ક્યા કારણોસર ગળેફાંસો ખાધો છે એ અંગે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments