Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયાના દહિસરાની રાસ-મંડળીએ અર્વાચીન રાસનુ અદભુત પ્રદશન કર્યું

માળીયાના દહિસરાની રાસ-મંડળીએ અર્વાચીન રાસનુ અદભુત પ્રદશન કર્યું

મોરબી : આહીર સેના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવમાં વધુ એક રાસ-મંડળીનું આયોજન કરવામાં આવ્યુ છે. આહીર સેના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત આહીર સમાજ નવરાત્રી મહોત્સવમાં વધુ એક રાસ-મંડળીનું આયોજન કરવામાં આવ્યું હતું.પરંપરા અને અનુશાસનને વરેલા આ નવરાત્રી મહોત્સવમાં આ વખતે દહિસરાની રાસ-મંડળીએ અર્વાચીન રાસનુ પ્રદશન કર્યું હતુ.જૂની વિસરતી જતી સંસ્કૃતિને ફરી એક વખત યાદ કરી રાસ દ્વારા યાદી અપાવવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments