Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કર્યા

મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કર્યા

મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ દ્વારા દરેક વિશેષ દિવસોનું ખાસ આયોજન કરવામાં આવતું હોય છે.

જેના ભાગરૂપે મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક સુશ્રી પારૂલબેન આડેસરાની ઉપસ્થિતિમાં સર્વે કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કર્યા હતા.

 ઉપસ્થિત સર્વે કર્મયોગીઓએ આપણા ભારતની એકતા અને અખંડિતતા, એકતા અને વિશ્વશાંતિના સંદેશને મહત્તમ પ્રચાર પ્રસાર કરવા અંગે કટિબદ્ધતા દર્શાવી હતી.જેમાં અત્રેની કચેરીના માહિતી મદદનીશ સુશ્રી જે.કે.મહેતા, માહિતી મદદનીશ શ્રી બી.એન.જાડેજા, શ્રી બી.વી.ફૂલતરીયા, શ્રી પ્રવીણ સનાળીયા, શ્રી આનંદ ગઢવી, શ્રી જય રાજપરા, શ્રી જયેશ વ્યાસ, શ્રી કિશોરપરી ગોસ્વામી અને શ્રી અજય મુછડીયા હાજર રહયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments