Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆયુષ હોસ્પિટલ દ્વારા મોરબીના રેલ્વે કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

આયુષ હોસ્પિટલ દ્વારા મોરબીના રેલ્વે કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા મોરબી રેલ્વે વિભાગના કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા રેલ્વે વિભાગ-મોરબીના કર્મચારીઓ માટે આજે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિ:શુલ્ક કન્સલ્ટેશન, બ્લડપ્રેશર, ઇસીજી, એક્સ રે અને આરબીએસ (બ્લડ સુગર) કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પમાં રેલ્વે વિભાગના કર્મચારીઓએ લાભ લીધો હતો આયુષ હોસ્પીટલના નિષ્ણાંત ડોકટરોની ટીમે કેમ્પમાં સેવા આપી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments