મોરબી: એલાઈવ ગ્રેનાઈટો પરીવાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં સારવાર અર્થે આવનાર તમામ લોકોની નિઃશુલ્ક બ્લડની જરૂરિયાત પુર્ણ કરવા તા. 19ના રોજ 3 વાગ્યે એલાઈવ ગ્રેનાઈટો, ખોખરા હનુમાન રોડ, બેલા રંગપર, ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આસપાસના વિસ્તારના તમામ લોકોને કેમ્પમાં હાજરી આપી આ મહાદાન રુપી રક્તદાન કેમ્પને સાર્થક કરવા માટે અનુરોધ કરાયો છે








