Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના શોભેશ્વર રોડ ઉપરથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક પકડાયો

મોરબીના શોભેશ્વર રોડ ઉપરથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક પકડાયો

મોરબીના શોભેશ્વર રોડ ઉપર મફતિયાપરા નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી તુષાર દેવજીભાઈ દેત્રોજા ઉ.19 રહે.કુબેર ટોકીઝ પાછળ, મોરબી વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1122 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments