Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવિરપરથી ઘુનડા જવાના રોડ ઉપર કાર સળગી ગઈ

વિરપરથી ઘુનડા જવાના રોડ ઉપર કાર સળગી ગઈ

મોરબી : વિરપરથી ઘુનડા જવાના રોડ ઉપર ગત રાત્રીના સમયે BMW કારમાં કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. બીજી તરફ ચાલક સમય સુચકતા વાપરી તુરંત નીચે ઉતરી જતા જાનહાની ટળી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments