Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક ત્યજી દેવાયેલી હાલતમાં મૃત નવજાત શિશુ મળ્યું

મોરબી નજીક ત્યજી દેવાયેલી હાલતમાં મૃત નવજાત શિશુ મળ્યું

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ મારવેલ પકેજિંગ કારખાનાના લેબર કવાટર્સ નજીક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ઘટના અંગે કુલદીપભાઈ દિલીપભાઈ વિરમગામાએ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ જન્મ સમયે કે જન્મ બાદ બાળકનો જન્મ છુપાવવાને ઇરાદે મૃત બાળકને ત્યજી દેવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments