Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર નજીક વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેર નજીક વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રીના ઓવરબ્રિજ નીચેથી આરોપી મહિપતભાઈ માણસીભાઈ ખાચર રહે.નાની મોલડી, તા.ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર વાળાને વિદેશી દારૂની 5 બોટલ કિંમત રૂપિયા 2240 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments