Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં અજાણ્યા વૃદ્ધનું સળગી જતા મોત

મોરબીમાં અજાણ્યા વૃદ્ધનું સળગી જતા મોત

મોરબી શહેરમા આવેલ ખારીવાડી પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગ પાછળ બાથરૂમમાં અંદાજે 70 વર્ષના અજાણ્યા વૃદ્ધનો સળગી ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા આ રહસ્યમય ઘટના અંગે બાંધકામના ધંધાર્થી માવજીભાઈ પ્રેમજીભાઈ કણઝારીયાએ સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી મૃતકની ઓળખ મેળવવા તેમજ બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments