Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સામતભાઈ જારીયા અને પરિવાર દ્વારા 17મીથી ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં સામતભાઈ જારીયા અને પરિવાર દ્વારા 17મીથી ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં 17 એપ્રિલ ને બુધવાર થી 23 એપ્રિલ ને મંગળવાર (હનુમાન જયંતી) સુધી બોયઝ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.તા 17 એપ્રિલના રોજ સામતભાઈ જારીયાના જેલ રોડ પર આવેલા નિવાસ સ્થાનેથી પોથી યાત્રા નીકળી કથા મહોત્સવ સ્થળે પહોંચશે. કથા દરમિયાન દરરોજ ધાર્મિક પ્રસંગો ઉજવાશે. સાથે જ 18 એપ્રિલે રાત્રે 9-15 કલાકે લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો લોક ડાયરો યોજાશે. 22 એપ્રિલના રોજ રાત્રે 9-15 કલાકે નિધિબેન ધોળકીયા, તેજશભાઈ શિશાંગીયા અને દિપકભાઈ જોષી દ્વારા શ્રીનાથજીની ઝાંખી યોજાશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments