Monday, April 27, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટીંબડી ગામના બસસ્ટેન્ડ પાસેથી વર્લી મટકાનો જુગાર રમાડતો એક ઝડપાયો

ટીંબડી ગામના બસસ્ટેન્ડ પાસેથી વર્લી મટકાનો જુગાર રમાડતો એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસે ટીંબડી ગામના બસસ્ટેન્ડ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જાહેરમાં જુગાર રમાડી રહેલા આરોપી જીગ્નેશ ખોડાભાઈ મુલડીયા ઉ.30 રહે.ટીંબડી વાળાને રોકડા રૂપિયા 550 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments