Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં એક સપ્તાહમાં 129 રખડતાં પશુને પકડતું મનપા

મોરબીમાં એક સપ્તાહમાં 129 રખડતાં પશુને પકડતું મનપા

મોરબી : મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા તારીખ 28 મે થી 3 જૂન દરમિયાન શહેરી વિસ્તારમાંથી કુલ 129 પશુ પકડવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસે અને રાત્રે રવાપર રોડ, બાપા સીતારામ ચોક, વસંત પ્લોટ, મંગલ ભુવન ચોક, ખાટકીવાસ, બેઠા પુલ, વાંકાનેર દરવાજા, વાવડી રોડ, માધાપર રોડ જેવા વિવિધ વિસ્તારમાંથી ઢોર પકડીને આજુબાજુની ગૌશાળામાં મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રાણી રંજાડ અંકુશ વિભાગ દ્વારા ઘાસ વેચાણ કરતાં 11 વેપારી તેમજ 17 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments