Thursday, June 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના યુવા પત્રકાર રફીક અજમેરીનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર રફીક અજમેરીનો આજે જન્મદિવસ

ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પત્રકારને શુભેચ્છાઓનો ધોધ

મોરબીના યુવા પત્રકાર રફીક અજમેરીનો આજે જન્મદિવસ છે. મોરબીમાં જન્મેલા રફીક અજમેરી પત્રકારત્વ ધર્મને ઈમાનદારીપૂર્વક નિભાવી, લોકોના પ્રશ્નોને હરહંમેશ વાચા આપી રહ્યા છે
રફીક અજમેરીએ પોતાની પત્રકારત્વની સફર રાજકોટના લોકપ્રિયતા દૈનિક ન્યૂઝપેપરથી શરૂ કરી હતી. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક મીડિયામાં જીડીસી ન્યૂઝ, સ્વતંત્ર ન્યૂઝ, લોક સામના જેવી અનેક સંસ્થાઓમાં કામ કર્યું છે
હાલ તેઓ ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના માધ્યમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સતત કાર્યરત છે. તે ઉપરાંત તેઓ મોરબીના લોકપ્રિય ‘ગુજરાત તત્કાલ સંદેશ’ પોર્ટલના ફાઉન્ડર પણ છે. હાલ તેઓ ‘બુલેટિન ઇન્ડિયા’ ચેનલના મોરબીના રિપોર્ટર તરીકે ફરજ નિભાવી રહ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે પત્રકાર મિત્રો, રાજકીય અને સામાજિક આગેવાનો, તેમનો પરિવાર અને શુભચિંતકો દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. તેમના મોબાઈલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments