Friday, August 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન - મોરબીમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં...

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન – મોરબીમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી

મોરબી ડેઈલી: શિક્ષણ ક્ષેત્રે મોટું નામ ધરાવતા મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન (મોરબી) દ્વારા શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક વિભાગમાં સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારો શિક્ષણ ક્ષેત્રે પોતાનું કરિયર બનાવવા માંગે છે, તેમના માટે નવયુગ ગ્રુપ સાથે જોડાવવાની આ એક ઉત્તમ તક છે.

———————————————————
પ્રોફેસરની ભરતી

● LLB કોલેજ
તમામ વિષયોના પ્રોફેસરો

● MBA કોલેજ
તમામ વિષયોના પ્રોફેસરો

● BBA કોલેજ
તમામ વિષયોના પ્રોફેસરો

આકર્ષક સુવિધા : ટ્રાન્સપોટેશન તેમજ રહેવાની તથા જમવાની સુવિધા નિઃશુલ્ક

નોકરી માટે તમારી અરજી/બાયોડેટા WhatsApp કરો: મો. 9913067898

———————————————————

બિન-શૈક્ષણિક વિભાગ( ગુજરાતી માધ્યમ)

● C.E.O.
સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના KG to PG સુધીના તમામ યુનિટનું સફળતા પૂર્વક શ્રેષ્ઠ મેનેજમેન્ટ ઉપર દેખરેખ રાખી શકે અને એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની સિસ્ટમ ડેવલપ કરી શકે તેવા ઉમેદવાર

● Principal / Vice Principal / Coordinator
ધોરણ 1 થી 12ની શાળામાં શૈક્ષણિક કાર્ય અને મેનેજમેન્ટ સારો અનુભવ ધરાવતા ઉમેદવારો જરૂરી

● સુપરવાઈઝર
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ની તમામ બ્રાન્ચ નું સુપર વિઝન,મોનીટરીંગ અને યોગ્ય સંકલન કરી શકે તેવા અનુભવી ઉમેદવાર

● College Academic Head
કોલેજ વિભાગની સમગ્ર એકેડમિક કામગીરીનું સુચારુ સંચાલન, પ્લાનિંગ , મોનીટરીંગ અને કોર્ડિનેશન કરી શકે તેવા અનુભવી ઉમેદવાર (નામાંકિત કોલેજ નો એકેડમિક અનુભવ જરૂરી)

● College Clerk
કોલેજ વિભાગના વહીવટી કામ એનલિસમેન્ટ , સ્કોલરશીપ અને અન્ય આવતા ક્લાર્ક ના કામ કરી શકે તેવા અનુભવી ઉમેદવાર (અનુભવ જરૂરી)

● Software Engineer
સ્કૂલ/કોલેજ સોફ્ટવેર, વેબસાઇટ, એપ્લિકેશન, CCTV મેન્ટેનન્સ કમ્યુટર સૉફ્ટવેર/હાર્ડવેર menten તેમજ Social Media વગેરેની કામગીરીનો સારો અનુભવ ધરાવતા ઉમેદવાર

● ઓફિસ આસિસ્ટન્ટ
(માત્ર લેડીઝ ઉમેદવારે જ અરજી કરવી)
મેનેજમેન્ટ વર્ક,ઓફિસ વર્ક , કોમ્પ્યુટર વર્ક અને CCTV Observation સહિતની કામગીરી કરી શકે તેમજ સ્માર્ટ લુક અને સારી સ્પીચ ધરાવતા ઉમેદવાર

● વોર્ડન/ગૃહમાતા કમ ટીચર
Kg to pg માં કોઈ પણ વિષય ભણાવી શકે તેમજ સાથે સાથે ગૃહમાતા ની જવાબદારી સાંભળી શકે તેવા માત્ર મહિલા ઉમેદવાર

ખાસ નોંધ : 18 થી 45 વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો એ જ અરજી કરવી

ટ્રાન્સપોટેશન તેમજ રહેવા તથા જમવાની સુવિધા ફ્રીમાં મળશે

અરજી whatsup કરવી : મો.9825072496
———————————————————

નોંધ : બન્ને વિભાગમાં અલગ અલગ નંબર આપેલ છે. તો જે તે વિભાગમાં આપેલ નંબર પર જ અરજી કરવી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments