Monday, April 27, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ક્રિષ્ના પેલેસના ચોથા માળે આગ લાગી

મોરબીમાં ક્રિષ્ના પેલેસના ચોથા માળે આગ લાગી

મોરબીમાં રવાપર ગામ પાસે આવેલ ગોલ્ડન માર્કેટની બાજુમાં ક્રિષ્ના પેલેસના ચોથા માળે આજે આગ લાગવાની ઘટના બની હતી. આ દરમ્યાન કોઈ જાનહાની થઈ ન હતી.

સમગ્ર વિગત અનુસાર, મોરબીમાં રવાપર ગામ પાસે આવેલ ગોલ્ડન માર્કેટની બાજુમાં આવેલ ક્રિષ્ના પેલેસના ચોથા માળે આગ લાગી હતી. આ અંગે સ્મિતભાઈએ જણાવ્યું હતું કે, એ.સી.માં ધડાકો થયો હતો જે કારણે આગ લાગી હતી. બાદમાં આ આગ ફેલાઇ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. અને આસપાસના રહીશો દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ દરમ્યાન ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments