Sunday, June 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપંજાબમાં આવેલી પૂરમાં પ્રભાવિત થનાર લોકોને વળતર, આર્થિક પેકેજ આપવા રજૂઆત

પંજાબમાં આવેલી પૂરમાં પ્રભાવિત થનાર લોકોને વળતર, આર્થિક પેકેજ આપવા રજૂઆત

મોરબી : હાલ પંજાબ રાજ્યમાં ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આ પરિસ્થિતિને લઈને પંજાબમાં મોટાપાયે નુકસાન થયું છે. જેથી આ પરિસ્થિતિમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા મોરબી કલેક્ટરને લેખિત રજૂઆત કરીને પંજાબની આ પરિસ્થિતિને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવે. પ્રભાવિત થનાર લોકોને યોગ્ય વળતર, ભોજન, દવા, આશ્રય આપવામાં આવે અને ખેડૂતોનો જે પાક નિષ્ફળ થયો છે તેઓને આર્થિક પેકેજ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments