Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબી જિલ્લા અનુ.જાતિ સમાજ દ્વારા 9 શાળાઓના વિદ્યાર્થીઓને ડો.આંબેડકરના જીવન ચરિત્ર દર્શાવતા...

મોરબી જિલ્લા અનુ.જાતિ સમાજ દ્વારા 9 શાળાઓના વિદ્યાર્થીઓને ડો.આંબેડકરના જીવન ચરિત્ર દર્શાવતા ચોપડા વિતરણ કરાયા

(જયેશ બોખાણી દ્વારા )

મોરબી : મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતી ઉજવણી અનુસંધાને મોરબી શહેરમાં આવેલ 9 શાળાઓમાં ડો.બાબા સાહેબ આંબેડકરજીના ફોટો તેમજ જીવન ચરિત્ર દર્શાવતા 3000થી વધારે ફુલસ્કેપનુ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રોહીદાસ પરામાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરજી સ્કૂલ, શાંતિવન સ્કૂલ, સો ઓરડી પાસે આવેલ પોટરી પ્રાથમિક શાળ, જવાહર પ્રાથમિક શાળા, લાયન્સ પ્રાથમિક શાળા, તેમજ શહેરમાં આવેલ એમ.પી સેઠ ગર્લ્સ હાઇસ્કુલ, સાર્વજનિક પ્રાથમિક શાળા, લાયન્સ નગર પ્રાથમિક શાળા સહિતની સ્કૂલોના તમામ વિદ્યાર્થીઓને આ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments