Sunday, June 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં કોઈ વાતનું માઠું લાગી આવતા કિશોરે ગળેફાંસો ખાઇ લીધો

વાંકાનેરમાં કોઈ વાતનું માઠું લાગી આવતા કિશોરે ગળેફાંસો ખાઇ લીધો

વાંકાનેર : વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં આવેલ જલારામ નગર -1માં રહેતા દિલશાન ઉમરદીનભાઈ મીરાશી ઉ.17 નામના કિશોરને કોઈ વાતનું માઠું લાગી આવતા પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments