Monday, May 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ: 31 માર્ચ સુધી...

મોરબી જિલ્લામાં ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ: 31 માર્ચ સુધી જાહેરનામું લાગુ

મોરબી: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા પ્રતિબંધાત્મક હુકમ જારી કરવામાં આવ્યો છે. વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષોની રજૂઆતોને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે.

આ જાહેરનામા મુજબ મોરબી જિલ્લામાં 31/03/2026 સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વગર ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ રહેશે

કોને મુક્તિ મળશે?

  • સરકારી ફરજ પરના કર્મચારીઓ અને હોમગાર્ડ્સ.
  • લગ્નના વરઘોડા અને સ્મશાન યાત્રા. સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો.
  • સ્થાનિક સત્તામંડળ પાસેથી પૂર્વ મંજૂરી મેળવનાર સંસ્થાઓ.
RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments