Sunday, May 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાધાપર વિસ્તારમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

માધાપર વિસ્તારમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના માધાપર વિસ્તારમાં ઝાપા પાસે જાહેરમાં ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી વિજય લવજીભાઈ નકુમ રહે.માધાપર શેરી નંબર 21, પરસોત્તમભાઈ દેવરાજભાઈ ડાભી રહે.માધાપર શેરી નંબર 2 તેમજ આરોપી ગુલામહુસેન અબ્રાહમભાઈ સુમરા રહે.વનાળિયા તા.મોરબી વાળાને રોકડા રૂપિયા 11,800 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments