Monday, May 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક મગફળીના ફોતરાંના ઢગલામાં ભીષણ આગ

મોરબી નજીક મગફળીના ફોતરાંના ઢગલામાં ભીષણ આગ

મોરબીના રવાપર ગામ પાસે ઘુનડા જવાના રસ્તે એક ખેતરમાં મગફળીના ફોતરાના ઢગલામાં કોઈ કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ વિભાગની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આથી સદનસીબે કોઈ જાનહાની ન થઈ હોવાના અહેવાલ મળે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments