Friday, May 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઝીંઝુડા ખાતે ગુરુ મહારાજ સિદ્ધ સંત કાનસ્વામીની જગ્યાએ 18મો પાટોત્સવ ઉજવાશે

ઝીંઝુડા ખાતે ગુરુ મહારાજ સિદ્ધ સંત કાનસ્વામીની જગ્યાએ 18મો પાટોત્સવ ઉજવાશે

મોરબીના ઝીંઝુડા ગામે આવેલ ગુરુ મહારાજ સિદ્ધ સંત કાનસ્વામીની જગ્યા ખાતે આગામી રવિવાર, તા. 17/05/26 ના રોજ 18 મો પાટોત્સવ યજ્ઞ ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત સવારે 9:00 થી 11:30 કલાક સુધી યજ્ઞ યોજાશે, ત્યારબાદ બપોરે 12:00 વાગ્યે મહાઆરતી અને બપોરે 1:00 કલાકે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મહંત સરસ્વતી માતાજી અને સેવા સમિતિ દ્વારા આ પ્રસંગે તમામ ભાવિક ભક્તોને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments