ચા.મ.મો.બ્રા.મૂળ રાજપર હાલ મોરબી સ્વ.છગનલાલ લક્ષ્મીશંકર પંડ્યા (જુની અંબિકા હોટેલવાળા) જે મહેન્દ્રભાઈ (ક્રિષ્ના હોસ્પિટલ), શાસ્ત્રી જીગ્નેશભાઈ, મધુબેન અશ્વિનભાઈ દવે, અલકાબેન રાજેશભાઈ દવેના પિતાશ્રી તેમજ સ્વ.પ્રાણજીવન રાજારામ જોષી (સજનપર) ના જમાઈ જે સ્વ. શાંતિભાઇ (મો.નગરપાલિકા) સ્વ.મોહનભાઈ (ગૌશાળા) સ્વ.મનસુખભાઈ વૈદ્ય, સ્વ.અનિલભાઈ (સજનપર) ના બનેવીનું તા.૪/૫/૨૬ ને સોમવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે.
સદગતનું બન્ને પક્ષનું ઉઠમણું તેમજ બેસણું તારીખ ૭/૫/૨૬ ગુરુવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સાવસર પ્લોટ ૧૦/૧૧ મોરબી રાખેલ છે.









