Wednesday, August 5, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાલણીયાદમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી ઝડપાયા

માલણીયાદમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી ઝડપાયા

હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માલણીયાદ ગામની સીમ આરોપી બળદેવભાઇ પરમાર ની વાડી જવાના રસ્તામાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી બળદેવભાઇ ગણેશભાઇ પરમાર રહે.નવા માલણીયાદ, સુરેશભાઇ વિનોદભાઇ પરમાર રહે. નવા માલણીયાદ અને આરોપી દયારામભાઇ બાબુભાઇ ધામેચા રહે. રહે.ગામ ગોપાલગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 29,800 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments