Monday, May 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની નીલકંઠ સ્કૂલમાં કાલે ધારાસભ્યની ચૂંટણી યોજાશે

મોરબીની નીલકંઠ સ્કૂલમાં કાલે ધારાસભ્યની ચૂંટણી યોજાશે

મોરબીની નીલકંઠ સ્કૂલમાં કાલે તા.13ના રોજ એમ.એલ.એ. એટલે ધારાસભ્યની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં  6થી8ના સામાજિક વિજ્ઞાન વિષયમાં આવતા પાઠ જેવા કે સરકાર, સ્થાનિક સરકાર રાજ્ય સરકાર,લોકશાહીમાં સમાનતા,ભારતીય. બંધારણ સંસદ, કાયદો,ઠરાવ, સહિતના મુદાઓનું સચોટ અને પ્રેક્ટિકલ જ્ઞાન આપવા માટે નીલકંઠ સ્કૂલ દ્વારા 65 -મોરબી-માળીયા વિધાનસભાની ચૂંટણી યોજાશે. ખાસ કરીને વિધાનસભા જેવી કાયદેસરની ચૂંટણી યોજાશે અને આ ધો.6, 8ના 8 ઉમેદવારોએ ચૂંટણી માટે જાહેર કરવામાં આવ્યા છે અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ મતદાન કરશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments